Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમા અલગ અલગ બે સ્થળેથી વર્લી ફિચરનો જુગાર રમતાં બે ઝડપાયા

મોરબીમા અલગ અલગ બે સ્થળેથી વર્લી ફિચરનો જુગાર રમતાં બે ઝડપાયા

વાઘપરાનાં નાંકે વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૬ના રોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા વાઘપરાનાં નાકે વર્લી ફિચરનો જુગાર રમતાં આરોપી શાહરૂખભાઈ અલારખાભાઈ શાહમદારને વર્લી ફિચરના આંકડા લખેલ ચીઠ્ઠી, બોલપેન તથા રોકડ રૂ. ૫૩૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુના બસ સ્ટેશન નજીકથી વર્લી ફિચરનો જુગાર રમતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૬નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીનાં જુના બસ સ્ટેશન નજીક પ્રભાત હોસ્પિટલ પાસેથી જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા અલ્તાફભાઉ યુનુસભાઈ ચાનીયાને વર્લી ફિચરના આંકડા લખેલ ચીઠ્ઠી, બોલપેન તથા રોકડ રૂ. ૩૫૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!