Thursday, April 18, 2024
HomeGujaratમોરબીના પંચાસર રોડ પરથી 7બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

મોરબીના પંચાસર રોડ પરથી 7બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

મોરબીના પંચાસર રોડ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૭ બોટલ સાથે બે ઇસમોને ઝડપી લઈને બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર શિવમ હોલ પાસેથી આરોપી કોજસિંહ ઉર્ફે કવરાજ કિશનસિંહ ભાટી રહે.હાલ મોરબી કંડલા બાયપાસ રોડ મૂળ રાજસ્થાન અને નરેન્દ્રસિંહ દોલતસિંહ તવર રહે.હાલ મોરબી દલવાડી હોટેલ પાસે મૂળ રાજસ્થાન એમ બે ઇસમોને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૭ બોટલ કીમત રૂ ૫૯૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!