Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા 4ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા 4ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા 4પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે વાણીયાવાળા વિસ્તારમાં જાપા નજીક સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા અક્ષયભાઈ ઘનશ્યામભાઈ વિડજા, નીતિનભાઈ જયંતિભાઈ કાવઠીયા, રવિભાઈ ત્રિભુવનભાઈ માકાસણા અને મિલનભાઈ જયંતીભાઈ કાવઠીયાને રોકડ રકમ રૂ.૧૪૨૭૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી મોરબી બી ડીવીઝન પોલીસે હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!