Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા

મોરબીના લખધીરપુર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ લખધીરપુર રોડ પર પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોટરસાયકલ નં. જીજે-૦૩-એફએમ-૦૩૯૨ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨ (કિં.રૂ.૬૪૦/-) મળી આવતા બાઈક અને દારૂ સહીત કુલ કિં.રૂ.૧૫,૬૪૦/- નો મુદામાલ જપ્ત કરી આરોપી અરજણ શિયાળ અને ફિરોજ ગુલાબ કુરેશી (બંન્ને રહે સો ઓરડી મોરબી-૨) એમ બે ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!