Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેરના બાઉન્ડ્રી ટોલનાકા નજીક કાર આડે કૂતરું ઉતરતા અકસ્માત : બે મહિલાને...

વાંકાનેરના બાઉન્ડ્રી ટોલનાકા નજીક કાર આડે કૂતરું ઉતરતા અકસ્માત : બે મહિલાને ગંભીર ઇજા

વાંકાનેરના બાઉન્ડ્રી ટોલનાકા પાસે કાર આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ આઇસર સાથે કાર અથડાતા બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચી છે. જે ને પગલે કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના બાઉન્ડ્રિ ટોલનાકા પાસેથી પસાર થતી અલ્ટ્રો કાર રજી. નં. જી.જે.-૦૩-કે.પી.-૫૨૭૧ આડે કૂતરું ઉતરતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર ચાલકે કૂતરાને બચાવવા કાઉ મારતા કાર રોડ પર પડેલ આઇસર રજી. નં. જી.જે.-૩૬-વી-૨૪૯૮ પાછળ અથડાઈ હતી જેમાં હુલાસબા હરૂભા જાડેજા (ઉ.વ. ૫૧) રહે. કોઠારીયા કોલોની ક્વાર્ટર નં.૨૪૬ બ્લોક નં.૩૫, ૮૦ ફુટ રોડ પાસે રાજકોટવાળાને ડાબા હાથે ફેક્ચર તથા સાહેદ ચેતનાબાને જડબામા ફેક્ચર જેવી ઇજા, કપાળમા તથા ડાબા હાથે છોલછાલ જેવી ઇજા કરતા આરોપી હરૂભા જામસિંહ જાડેજા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!