Monday, October 7, 2024
HomeGujaratમોરબીમા રાષ્ટ્રીય સલામતી માસની અનોખી ઉજવણી

મોરબીમા રાષ્ટ્રીય સલામતી માસની અનોખી ઉજવણી

૩૨મા રાષ્ટ્રીય સલામતી માસની ઉજવણી અંતર્ગત ડિસેબલ વ્યક્તિઓ માટે નો સેમિનાર આજરોજ તારીખ ૩-૨-૨૧ ને બુધવારના રોજ બીઆરસી ભવન મોરબી ખાતે બી.આર.સી. ચિરાગભાઈ આદ્રોજા ના સાંનિધ્યમાં સામંતભાઈ ઠુંગા, અમિતભાઈ શુકલ અને શિલ્પાબેન ભટાસણાના સંકલનથી પ્રાદેશિક વાહન વ્યવહાર ની કચેરી મોરબી દ્વારા ઉજવવામાં આવ્યો.

- Advertisement -
- Advertisement -

“સડક સુરક્ષા જીવન સુરક્ષા”મંત્રને સાર્થક કરતી યોગ્ય સમજ અને જરૂરી માર્ગદર્શન એ.આર.ટીઓ એ.આર. સૈયદ સાહેબ તથા સિંગાળા સાહેબ તરફથી આપવામાં આવી. દિવ્યાંગ વ્યક્તિઓના વાહનોના રજીસ્ટ્રેશન તેમજ તેઓના લાયસન્સ ને લગતી તમામ માહિતી સાથે ટેક્સમાં મળતી રાહત અંગે જાણકારી આપવામાં આવી. કાર્યક્રમનું સંચાલન સામતભાઇ ઠુંગા દ્વારા કરવામાં આવ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!