Tuesday, January 7, 2025
HomeGujaratહળવદ ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

હળવદ ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો

- Advertisement -
- Advertisement -

આજરોજ મધ્યપ્રદેશ – રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો હોઈ ત્યારે હળવદ ભાજપ દ્વારા સરા નાકા ખાતે ફટાકડા ફોડી – મોહ મીઠા કરાવી અને વિજયોત્સવ મનાવવા માં આવ્યો હતો અને હાજર કાર્યકરો એ ઉત્સાહભેર “ભારત માતા કી જય , વંદે માતરમ્ ” ના નારા લગાવ્યા હતા અને આ ચૂંટણી ના વિજય એ જ્ઞાતિવાદ ની રાજનીતિ ને જાકારો આપ્યો છે અને રાષ્ટ્રવાદ ની અને વિકાસ ની રાજનીતિ ને અપનાવી છે આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , બિપીનભાઈ દવે , અજયભાઈ રાવલ , વિજયભાઈ જાની, કેતનભાઈ દવે , દાદાભાઈ ડાંગર , પ્રવિણભાઈ સોનગ્રા , ડૉ અનિલભાઈ પટેલ , તપનભાઈ દવે સહિત કાર્યકરો હજાર રહ્યા હતા અને ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!