Monday, May 13, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠા કરી ઉજવણી કરાઇ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠા કરી ઉજવણી કરાઇ

દેશનાં પાંચ રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. આજરોજ ચાર રાજ્યનાં પરિણામ આવ્યાં છે. દરેક રાજકીય પાર્ટી પોતાની રીતે ચૂંટણી મેદાનમાં તાકાત લગાડી રહી હતી. ખાસ કરીને દેશભરના લોકોની સૌથી વધુ નજર રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પર હતી. આ ત્રણેય રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે જ રાજ્યમાં હાલ ભાજપ દ્વારા ફટાકડા ફોડી 3 રાજ્યની જીતને વધાવવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ ફટાકડા ફોડી મોં મીઠા કરી ઉજવણી કરવામાં આવી હતી. જે મોરબી જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!