Monday, May 6, 2024
HomeGujaratટંકારા તાલુકા ભાજપ ત્રણ રાજ્યોમાં થયેલ જીતની ભવ્ય ઉજવણી કરાઈ

ટંકારા તાલુકા ભાજપ ત્રણ રાજ્યોમાં થયેલ જીતની ભવ્ય ઉજવણી કરાઈ

ત્રણ રાજ્યોમાં ભાજપ દ્વારા સારું પ્રદર્શન કરવામાં.આવ્યું છે તેમજ તેલંગાણા માં પણ ગત ચુંટણી કરતા વધુ બેઠકો જીતવામાં ભાજપને સ્ફડતા મળી છે ત્યારે ટંકારા તાલુકા ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારાની લતિપર ચોકડી નજીક એક બીજાના મો મીઠા કરાવીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.આ તકે ભાજપ સંગઠન પ્રમુખ કિરીટ અંદરપા એ જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પ્રજાના પશ્રને તત્પર રહી નાનેરાથી લઈ વયોવૃદ્ધની પસંદ બન્યા હોય આ પક્ષની વિચારધારાની જીત છે લોકોની જીત છે મહિલાની જીત છે તમામ કાર્યકરોની જીત છે.

આ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ કિરીટ અંદરપા રૂપસિંહ ઝાલા, ગણેશ નમેરા, દિનેશ વાધરિયા, રશિક દુબરીયા, નિલેશ પટણી, રશિકભાઈ ભવ્ય ગ્રુપ, ભવાનભાઈ ભાગિયા, વસંતભાઈ માંડવીયા, પ્રભુભાઈ કામરીયા, ધર્મેન્દ્ર ત્રિવેદી, લાલાભાઈ ભાટીયા રણજીતભા ગઢવી, ચિરાગ કટારીયા, હસુભાઈ ઉતમ ગૃપ, સિ ડી પટેલ, ગોપાલ કટારીયા,અક્ષય કટારીયા પ્રમુખ લુહાણા યુવા ટિમ મહિલા મોરચો સહિતના અનેક કાર્યકરો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!