મોરબી: માળીયા (મી) તાલુકા ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની ભરતી કરવામાં આવનાર હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ ભરતી ફોર્મ અંગેના ડોક્યુમેન્ટ સાથે અરજી કરવી.
(૧) બેંક,પાસબુક (ર) બે,ફોટા (૩) આધારકાર્ડ (૪) ચુંટણીકાર્ડ (૫) રેશનકાર્ડ (૬) લીવીંગ, સર્ટીફિકેટ (૭) છેલ્લે પાસ કર્યા અંગેની માર્કશીટ (૮) પોલીસ વેરિફિકેશન દાખલો (૯) પાનકાર્ડ (૧૦) ડાઈવિંગ લાઈસન્સ (૧૧) અન્ય દસ્તાવેજ ભરતી અંગેની લાયકાત:- ઓછામાં ઓછુ ધોરણ-૩ ભણેલ, તેથી વધુ, માળીયા (મી) તાલુકામાં રહેતા હોવા જોઈએ, ઉમર-૨૦ થી ૫૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ
નોંધ:- જી.આર.ડી, પુરુષ/સ્ત્રી અને એસ.આર.ડી ભર્તી છે, બેંક ખાતું જનધન ન હોવું જોઈએ, સરકાર માન્ય બેંકનું ખાતું હોવું જોઈએ, ફોર્મ ભરવાની તા:- ૨૩/૦૭/૨૦૨૨ થી તા:- ૦૩/૦૮/૨૦૨૨ સુધી, સમય સવારે:- ૧૦/૩૦ થી સાંજે:-૦૬/૦૦ સુધીનો રહેશે
ફોર્મ ભરવાનું સ્થળ:- માળીયા (મી) પોલીસ સ્ટેશન, તા-માળીયા(મી), જીલ્લો-મોરબી, સંપર્ક ફોર્મ ભરવા માટે-જી.આર.ડી, જમાદાર-એ.એસ.આઈ, અજીતસિંહ કાનભા,મો,નં:-૯૮૨૫૬૩૮૪૩૫









