Monday, May 20, 2024
HomeGujaratવાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી: વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ગતરાત્રે બાતમી મળેલ કે,વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો જાહેરમા ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે તે સ્થળે દરોડો પડી ત્યાં જુગાર રમતા રમજાનઅલી પ્યારેઅલી પંજવાણી, મુસ્તુફાભાઇ રેમુશા શાહમદાર, મેહુલભાઈ વિનયચંદ મારૂ, અશોકભાઇ ધનજીભાઇ ધરજીયા, ફારૂખભાઈ બચુભાઈ ભટ્ટી, દિલીપભાઇ વ્રજલાલભાઈ કારીયા, રમેશભાઇ ઉર્ફે હકાભાઈ તેજાભાઈ ગોરીયાને રોકડા રૂપીયા ૧૦,૫૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતા. તેમજ આરોપી સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા નાસી છુટેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!