Friday, January 24, 2025
HomeGujaratમોરબીની સબ જેલ ખાતે કેદીઓને વિટામિન-સીની ટેબલેટનું વિતરણ કરાયું

મોરબીની સબ જેલ ખાતે કેદીઓને વિટામિન-સીની ટેબલેટનું વિતરણ કરાયું

મોરબી : કોરોનાની સામે રક્ષણ મેળવવા ઇમ્યુનીટી વધારવી આવશ્યક છે. આથી આજ રોજ તા. ૧૬/૦૩/૨૦૨૧ના રોજ મોરબીની સબ જેલ ખાતે જેલના અધિકારી/કર્મચારીઓ દ્વારા હાલમાં વિશ્વવ્યાપી કોરોના વાયરસના નિયત્રંણના ભાગરૂપે જેલના કેદીઓને વિટામિન-સીની ટેબલેટ આપવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!