Thursday, June 18, 2026
HomeGujaratવાંકાનેર: વીડી જાંબુડીયા ગામે જુગટુ ખેલતા ૬ શખ્સો રોકડા ૧૭,૮૦૦ સાથે પકડાયા

વાંકાનેર: વીડી જાંબુડીયા ગામે જુગટુ ખેલતા ૬ શખ્સો રોકડા ૧૭,૮૦૦ સાથે પકડાયા

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા સિંધાભાઈ ટીલાભાઈ સારલા ઉવ.૨૭ રહે. વીડી જાંબુડીયા તા. વાંકાનેર, મુકેશભાઈ નભાભાઈ સાવડીયા ઉવ.૨૫ રહે.વીડી જાંબુડીયા તા. વાંકાનેર, રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા ઉવ.૨૩ રહે. માણેકવાડા તા. હળવદ, ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા ઉવ.૩૮ રહે. વીડી જાંબુડીયા તા. વાંકાનેર, મહેશભાઈ પરબતભાઈ કાંજીયા ઉવ.૩૨ રહે. વીડી જાંબુડીયા તા. વાંકાનેર તથા લાભાભાઈ સવસીભાઈ દેકાવાડીયા ઉવ.૫૫ રહે. માણેકવાડા તા. હળવદ વાળાને વાંકાનેર તાલુકા પોલીસે રોકડા રૂ.૧૭,૮૦૦/-સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!