Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : કોપી રાઈટ એક્ટનો ભંગ કરનાર સ્ટુડિયો સંચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

વાંકાનેર : કોપી રાઈટ એક્ટનો ભંગ કરનાર સ્ટુડિયો સંચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

વાંકાનેર તાલુકામાં ઝાડેશ્વર રોડ પર આવેલ વૃંદાવન વાટિકાના રહેવાસી સંજયસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલએ આરોપી અલ્કેશ બાબુભાઈ ટોલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ તેની સહજાનંદ શેરી મેઈન બજારમાં આવેલ બંટી સ્ટુડિયોમાં ટી સીરીઝ કંપનીના હક્કો વાળી ફિલ્મોના ગીતો પોતાના કોમ્પ્યુટરમાં બિનઅધિકૃત રીતે રાખીને વેપાર અર્થે ઉપયોગ કરતો હતો જેની દુકાનમાં ચેકિંગ દરમ્યાન સર્કલ કંપનીનું સફેદ લાલ કલરનાં બોડી વાળું એસેમ્બલ સીપીયુ આશરે કિં.રૂ.૨૦,૦૦૦/- મળી આવતા મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે કોપી રાઈટ એક્ટની કલ્મો હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!