Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેર : બાઇક પર ઈંગ્લીશ દારૂની બોટલ સાથે નિકળેલ એક શખ્સ ઝડપાયો

વાંકાનેર : બાઇક પર ઈંગ્લીશ દારૂની બોટલ સાથે નિકળેલ એક શખ્સ ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ ઉપર નવાપરા મંદીર સામેથી વિપુલ અરવિંદભાઇ સોલંકી (ઉ.વ.૨૬)ને નંબર પ્લેટ વિનાના બાઇકમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ (કિં.રૂ.૩૦૦/-)ની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલ અને બાઈક મળી કુલ કિ.રૂ. ૨૦,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિપુલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!