Thursday, April 18, 2024
HomeGujaratવાંકાનેર : ઢુવા નજીક ઝેરી દવા પી જતા આધેડનું મોત

વાંકાનેર : ઢુવા નજીક ઝેરી દવા પી જતા આધેડનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના અંજારના રહેવાસી સુરસિંગભાઈ ભીમાભાઇ મોરી (ઉ.વ.૪૮) વાળા ઢુવા ગામે વરમોરા સિરામિક સામે હાઈવે રોડ પર ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!