Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર : માટેલ રોડ પર પાણીના ટેન્કરની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

વાંકાનેર : માટેલ રોડ પર પાણીના ટેન્કરની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર માટેલ રોડ પર લીઝોરા સિરામિક પાસે પાણીના ટેન્કર નં. જીજે-૧૭-વાય-૨૪૭૨ ના ચાલકે ટેન્કર પુરઝડપે બેફિકરાઈથી ચલાવી ઉતરપ્રદેશના વતની અને હાલ માટેલ રોડ પર લીઝોરા સિરામિકમાં કામ કરતા આઝાદ રામદાસ કુશવાહા (ઉ.વ.૧૯)નાં હિરો હોન્ડા ડિલક્ષ બાઈક નં. જીજે-૦૩-ઈજી-૦૮૩૨ને હડફેટે લેતા યુવાનને માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે ટેન્કરચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!