Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : દિવાનપરા વિસ્તારમાં હોકળામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર : દિવાનપરા વિસ્તારમાં હોકળામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે દિવાનપરા હોકળામાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે રેડ પાડતા ત્યાંથી જુગાર રમતા અનીસભાઇ ઇબ્રાહિમભાઇ સમા, હર્ષદભાઇ જયંતિભાઇ પરમાર, ઇબ્રાહિમભાઇ ઉસ્માનભાઇ સોરઠીયા, સલીમભાઇ અબ્દુલભાઇ મસાલાવાળા અને અબ્દુલકરીમભાઇ અબ્દુલકાદરભાઇ કાદરી ને રોકડા રૂ.૧૩,૬૦૦/- સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!