Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર : ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે મંદિર પાસે જાહેરમાં લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતા ભાવેશભાઈ વરસીંગભાઈ સરાવાડીયા, સંજયભાઈ દેવકરણભાઈ ચારલા, ડાયાલાલ ઉર્ફે શૈલેષભાઈ દેવકરણભાઈ ચારલા, પ્રવિણભાઈ ઉર્ફે પવો મંગાભાઇ વિંઝવાડીયાને રોકડ રૂ.૩૪૮૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!