Saturday, February 4, 2023
HomeGujaratવાંકાનેર : બાઇકની લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં ઝેર પીનાર યુવકનું સારવાર દરમ્યાન...

વાંકાનેર : બાઇકની લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં ઝેર પીનાર યુવકનું સારવાર દરમ્યાન મોત

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં ગત તા.૫ના રોજ કમલેશભાઈ ભઇલાલભાઈ તડવી(ઉ.વ.૨૨) નામનાં યુવાને મોટરસાયકલની લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મૂળ છોટાઉદેપુર જીલ્લાના વતની આ યુવકને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તા.૧૦ ના રોજ તેનું મૃત્યુ થયું હતું આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!