Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેર : બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો, એકની શોધખોળ

વાંકાનેર : બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩૧નાં રોજ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે ઢુવા શક્તિરાજ પાન પાછળ વરમોરા સીરામીક પાછળથી આરોપી સુરાભાઈ હીરાભાઈ માથાસુરીયા (ઉ.વ.૪૬) વાળાને સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૦૪-એએ-૯૧૮૬ માં દેશી દારૂ લીટર ૩૭ કિં.રૂ.૭૪૦/- સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સુરાભાઈ આ દારૂ આરોપી તુલશીભાઈ ગોરાભાઈ ચાવડા (રહે. પ્રેમ પોટરી પાસે આંબેકરનગર તા. થાન જી. સુરેન્દ્રનગર) વાળા પાસેથી વેચાણ કરવાનાં ઈરાદે લીધો હતો. રેઈડ દરમ્યાન આરોપી તુલશીભાઈ હાજર ન મળી આવતાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!