Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : વ્હિસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર : વ્હિસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૭નાં રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગાયત્રી મંદિર પાસે બરફનાં કારખાનાની સામેથી આરોપી અજયભાઈ ધનજીભાઈ દેત્રોજાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ બ્લુ ક્રીશર પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કીની કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલ પેક બોટલો નંગ ૦૬ કિંમત રૂ. ૧૮૦૦/- સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!