Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર : જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતાં બે ઝડપાયા

વાંકાનેર : જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતાં બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર તાલુકામાં માટેલ રોડ પર અમરધામ પાસે જાહેરમાં જુદા જુદા દરની ચલણી નોટોનાં નંબર ઉપર એકી-બેકીનો નસીબ આધારીત જુગાર રમતાં સુરેશભાઇ સાદુરભાઇ વીંજવાડીયા અને સુખદેવભાઇ માલાભાઇ ડાભીને ઝડપી પાડી આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૬૭૦/- કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!