Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેર : બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા, બેની શોધખોળ

વાંકાનેર : બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા, બેની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૧નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે રેઈડ કરી વાંકાનેરના ભેરડા ગામના બોર્ડ પાસેથી ઝેડ.એમ.આર બાઈક નં. જીજે-૦૩-ડીપી-૭૬૬૩ (કિં.રૂ.૩૦,૦૦૦/-) વાળામાં દેશી દારૂ લીટર ૧૦૦ (કિં.રૂ.૨૦૦૦/-) વેચાણ કરવાનાં ઈરાદે રાખી આરોપીઓ કિશનભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૨૪) તથા સંજયભાઈ ભીખાભાઈ મોરી (ઉ.વ.૨૧) મળી આવતાં પોલીસે દેશી દારૂ તથા બાઈક કબ્જે કરી બંને આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે આ કેસમાં આરોપીઓ હરદેવભાઈ ચોથાભાઈ કોળી તથા કેસાભાઈ સામજીભાઈ બાવળીયા રહે. બંને પાળધરા તા. વાંકાનેર વાળાનાં નામ ખુલતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!