Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : બાઈક પર વ્હિસ્કીની બોટલોની હેરાફેરી કરતાં બે ઝડપાયા

વાંકાનેર : બાઈક પર વ્હિસ્કીની બોટલોની હેરાફેરી કરતાં બે ઝડપાયા

ગઈકાલે તા. ૨૨નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન દલવાડી ગામનાં બોર્ડ પાસેથી આરોપીઓ સંજય રાજુભાઈ સોઢા તથા વિજય વાલજીભાઈ સોઢાને હોન્ડા કંપનીનાં સાઈન બાઈક નં. જીજે-૦૩-એલક્યુ-૪૧૦૮ કિં.રૂ.૪૦૦૦૦/- વાળામાં ચેતક ક્લાસિક વ્હિસ્કીની બોટલો નંગ ૧૨ કિં.રૂ.૩૬૦૦/- ની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા. પોલીસ બાઈક અને વ્હિસ્કીની બોટલો મળી કુલ રૂ. ૪૩,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!