Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર : જી.ઇ.બી ઓફીસની પાછળથી જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતાં એક ઝડપાયો

વાંકાનેર : જી.ઇ.બી ઓફીસની પાછળથી જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતાં એક ઝડપાયો

બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે તા.૧૭ ના રોજ વાંકાનેરના બાપુના બાવલા પાસે જી.ઇ.બી ઓફીસની પાછળની શેરીમા જાહેરમાંવરલી ફીચરનો જુગાર રમતા આરોપી અબ્દુલકરીમભાઇ અબ્દુલકાદરભાઇ કાદરી (ઉ.વ ૨૬ ધંધો મજુરી, રહે કુંભારપરા શેરી નં ૦૫-વાંકાનેર) ને વર્લી ફીચરનુ સાહીત્ય તથા તથા રોકડ રૂપીયા ૧૧૫ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપી સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!