Tuesday, December 24, 2024
HomeGujaratવાંકાનેરના યુવકને મુસાફરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક : સારવાર મળે તે પહેલા...

વાંકાનેરના યુવકને મુસાફરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક : સારવાર મળે તે પહેલા જ નીપજ્યું મોત

વાંકાનેરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, વાંકાનેરની પેડક સોસાયટી ખાતે રહેતા નરપતભાઇ કેશુભાઇ ઉભડીયા નામના યુવક ગઈકાલે મોરબીથી વાંકાનેર તરફ આવતા હતા. ત્યારે ચાલુ ઇકો કાર ગાડીમા હાર્ટએટેક આવતા વાકાનેર વઘાસીયા ટોલનાકા પાસે તેઓની સ્થિતી ગંભીર થતા તેઓને તાત્કાલિક ડ્રાઇવર રાહુલભાઇ અઘારા દ્વારા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!