Wednesday, January 15, 2025
HomeGujaratદિવાળીના તહેવાર પર whatsapp નું સર્વર ડાઉન, મોબાઈલ બન્યા ડબલા, યુઝર્સ પરેશાન.

દિવાળીના તહેવાર પર whatsapp નું સર્વર ડાઉન, મોબાઈલ બન્યા ડબલા, યુઝર્સ પરેશાન.

છેલ્લી બે કલાકથી વોટસએપ ના સર્વરમાં અચાનક કોઈ ટેકનિકલ ઇસ્યુ સર્જાયો હોય જેના કારણે હાલ વોટ્સએપ નું સર્વર ડાઉન થયું છે. ત્યારે વોટસએપ નો ઉપયોગ કરતા ઘણા ઉપભોક્તા હાલ સર્વર ડાઉનની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

દિવાળીનો તહેવાર પર જ whatsapp નું સર્વર ડાઉન થયું છે ત્યારે મોબાઈલ જાણે ડબલા બની ગયા હોય તેવી રીતે whatsapp ઉપભોગતા મોબાઈલને રિસ્ટાર્ટ કરી રહ્યા છે. હાલ whatsapp માં સર્વે ડાઉન હોવાના કારણે મેસેજ જતા નથી ઉપરાંત ગ્રુપમાં પણ મેસેજ જતા નથી અને મેસેજ જાય તો એક ક્લિક જ જોવા મળે છે ત્યારે હાલ whatsapp માં મેસેજ સેન્ડ થવાનું બંધ થઈ ગયું છે ત્યારે whatsapp ના યુઝર્સ હાલ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ookla ની વેબસાઈટ Downdetector.in પર 27,000 થી વધુ લોકોએ whatsapp ડાઉનલોડ હોવાનો રિપોર્ટ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!