વાંકાનેર તાલુકાના વધાસીયા ગામેં આવેલ સોમાણી કારખાનાની ઓરડીમાં અગમ્ય કારણોસર નીરજબેન વીવેકકુમાર ગૈાતમ (ઉ.વ ૨૮)એ ગળાફાંસો ખાઇ જતા તેઓનું મોત નીપજ્યું છે. આથી વાંકાનેર પોલીસે મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.