Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીના ઝીકિયારી ગામે વીજળી પડતા મહિલાનું મોત

મોરબીના ઝીકિયારી ગામે વીજળી પડતા મહિલાનું મોત

મોરબી જિલ્લામાં આજે ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી તાલુકાના ઝીકિયારી ગામે જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીમાં  વર્ષાબેન કિશોરભાઇ અદગામા (ઉ.વ.૩૬ રહે.ઝીકિયારી) નામના મહિલા કામ કરતા હતા તે દરમિયાન અચાનક વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું જેથી ૧૦૮ નો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પરંતુ એ પેહલા જ તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેથી મૃતદેહને સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી જરૂરી કાગળો કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!