મોરબી શાખા ના બહેનો દ્વારા કોરોના વોરિયર્સ એવા મહિલા પોલીસ કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9, જુલાઈ 1949 થી લઇ આજ સુધી વિદ્યાર્થી હિત માં કાર્ય કરતું સમગ્ર વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓના હિત માટે રચનાત્મક અને આંદોલનત્મક કાર્ય કરતું આવ્યું છે. જેમાં નારીશક્તિ નો પણ મહત્વ નો ફાળો રહ્યો છે.
કોવિડ- 19 ની વૈશ્વિક મહામારીમાં પણ નારીશક્તિ કાર્યરત છે.ત્યારે ABVP મોરબી શાખા ના બહેન કાર્યકર્તાઓ દ્વારા મોરબી DY.SP શ્રી રાધિકાબેન ભારાઇ સહિત મહિલા પોલીસ માં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને એ ડિવિઝન , તાલુકા પોલીસ સ્ટેશન ,બી ડિવિઝન તેમજ મહિલા પોલીસ સ્ટેશન ખાતે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા .તેમજ ટ્રાફિક વિભાગ માં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને પણ નગર દરવાજા ખાતે સન્માન કરવામાં આવ્યું.
ABVP નું માનવું છે કે કોરોના ના જેવી વૈશ્વિક મહામારી માં પણ મહિલા પોલીસ તરીકે ની ફરજ ખૂબ સારી રીતે બજાવી અને આવા કપરા સમય માં પણ પોતાનો જીવ જોખમ માં મૂકીને પરિવાર ની ચિંતા વગર સતત કાર્ય કરતા રહ્યા છો જેનું ABVPખૂબ ગૌરવ અનુભવે છે અને એમનું આં કાર્ય બીજા બહેનો ને પણ પ્રેરણા પૂરી પા