Monday, May 20, 2024
HomeGujaratમોરબી માં પાણી ની સમસ્યા ને લઈને મહિલાઓના નગરપાલિકા માં ધામા

મોરબી માં પાણી ની સમસ્યા ને લઈને મહિલાઓના નગરપાલિકા માં ધામા

મોરબી માં નવી નગરપાલિકા ની બોડી બન્યા બાદ પ્રજા ના પ્રશ્નો માં પૂરતું ધ્યાન આપી શકાય એ માટે દરેક વિભાગ ના અલગ ચેરમેન ની નિમણુંક કરવામાં આવી છે છતાં પણ સમસ્યાઓ ઠેર ની ઠેર છે.

- Advertisement -
- Advertisement -

આજે મોરબી ના રવાપર રોડ પર આવેલી ન્યુ આલાપ પાર્ક,પટેલ નગર,ખોડિયાર નગર અને પટેલ રેસિડેન્સી સહિત ની સોસાયટી માં છેલ્લા ઘણા દિવસો થયા પાણી આવતું ન હોય અનેક રજૂઆતો કરવા છતાંય સમસ્યા નું નિવારણ ન થત્તા અંતે આજે ઉપરોકત ચાર સોસાયટી ની મહિલાઓ દ્વારા નગર પાલિકા ખાતે આવી નગરપાલિકા ના પદાધિકારીઓ ને રજુઆત કરવામાં આવી હતી.

જો કે મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા તમામ વિસ્તારમાં પાણીની સમસ્યા ઝડપથી ઉકેલવામાં આવશે તેવી સાંત્વના આપતા મહિલાઓ ઘેર પરત ફરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!