Tuesday, November 26, 2024
HomeGujaratયોગ ભગાડે રોગ નાં સૂત્ર શાથે લિલાપર હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર ખાતે...

યોગ ભગાડે રોગ નાં સૂત્ર શાથે લિલાપર હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

21 જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવાનું નિયત કર્યું છે તયારે રાજ્પર phc નાં લિલાપર હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર ખાતે . નિયત સંખ્યા મા એકત્રીત થઈ “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી. જેમા કમ્યુનીટી હેલ્થ ઓફિસર ડો.હિરલ ઓઝા , mphw ગોસાઈ અક્ષયગીરી , fhw ગુલશાના ચૌધરી એ લિલાપર નાં લોકોને યોગ કરાવી તેનુ મહત્વ સમજાવ્યું. જેની રાજ્પર phc ડો. જયેશ રામાવત સાહેબે નોંધ લીધી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!