માળિયા (મી) તાલુકાના રાપર ગામે સીરામીક યુનિટમાં કામ કાજ દરમિયાન ઇલેકટ્રીક શોક લાગતા યુવાનનું મોત નીપજ્યું છે.
વિગત મુજબ માળીયા તાલુકાના રાપર ગામે આવેલ સીરામીક યુનિટ રહી કામ કરતા રમેશભાઈ હિરુશીંગ ગાડરિયા (ઉ.વ. 19)નું કામ કાજ દરમિયાન ઇલેક્ટ્રીટ શોક લગતા મોત નીપજ્યું છે. આ અંગે માળીયા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાઈ છે.