Thursday, December 26, 2024
HomeGujaratમોરબી માળીયા નજીક હાઇવે પર કારમાં થયેલા નુક્શાની માટે ટ્રકને રોકવાની કોશિષ...

મોરબી માળીયા નજીક હાઇવે પર કારમાં થયેલા નુક્શાની માટે ટ્રકને રોકવાની કોશિષ કરત હડફેટે લિધો : યુવકનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગયા સોમવારે સાંજે સાત વાગ્યાની આસપસ મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ પર ભરતનગર ગામ નજીક અજાણ્યા ડમ્પરના ચાલકે ડમ્પર બેફીકરાઇથી ચલાવી ફરીયાદીની અલ્ટો કાર જીજે-૧૦-એપી-૬૬૦૪ સાથે અથડાઈ જતા કારમાં નુકશાન થયું હતું જેથી કાર ચાલક ધર્મેશભાઇ જયંતિભાઇ ઉ.વ. ૩૨, રહે- રાજકોટ વાળાએ ડમ્પરચાલકને કારમાં થયેલ નુકશાનીના પૈસા લેવા માટે ડમ્પર રોકવા જતો હતો ત્યારે તે ડ્રાઇવર સાઇડના દરવાજાનું હેન્ડલ પકડી ડમ્પરને રોકવા લટકાઇ ગયો હતો પરંતુ ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા તે ટ્રક પરથી નીચે પડી ગયો હતો અને તેને માથાના ભાગે તથા ડાબા પગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું બાદમાં ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો જો કે પોલીસે ઘટનાસ્થળ નું પંચનામું કરી આગળની તપાસ માળિયા મિયાણા પોલીસે હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!