Sunday, December 29, 2024
HomeGujaratમોરબીના બેલા(રં) ગામે યુવક વિદેશી દારૂની બે બોટલ સાથે પકડાયો,સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબીના બેલા(રં) ગામે યુવક વિદેશી દારૂની બે બોટલ સાથે પકડાયો,સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી તાલુકાના બેલા(રં) ગામ નજીક તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બેલા બસ સ્ટેન્ડ પાસે કાપડની થેલી લઈ શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની તલાસી લેતા થેલીમાંથી વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની બે નંગ બોટલ કિ.રૂ.૮૦૦/- મળી આવી હતી. જેથી તુરંત આરોપી નિલેશભાઈ મનસુખભાઇ વડોલીયા ઉવ.૩૭ રહે. બેલા રંગપરવાળાની અટક કરવામાં આવી હતી, જે બાદ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂની બોટલ બેલા(રં)ગામે રહેતા વસીમભાઈ ઓસમાણભાઇ નારેજા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!