Sunday, June 26, 2022
HomeNewsBirthdayમોરબી ક્ષત્રિય રજપૂત કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી ક્ષત્રિય રજપૂત કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા ક્ષત્રિય રજપૂત કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે ત્યારે મૂળ સજનપર ના રહેવાસી હાલ મોરબી રહેતા દેવેન્દ્રસિંહ જાડેજાનું મિત્ર વર્તુળમાં હુલામણું નામ લાલભાઈ છે ત્યારે લોકકાર્ય માટે સતત કાર્યશીલ રહેતા દેવેન્દ્ર સિંહ જાડેજા બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે ત્યારે દેવેન્દ્રસિંહ જાડેજાનો આજે એટલે કે ૨૬ મી જાન્યુઆરી ના દિવસે જ જન્મદિવસ છે ત્યારે આગામી સમયમાં દેવેન્દ્ર સિંહ ખૂબ ખૂબ પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે તેવી મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે સાથે જ મોરબી મિરર ટિમ પણ દેવેન્દ્ર સિંહ ને જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!