Saturday, October 24, 2026
HomeGujaratમોરબી:જોધપર નદી ડેમમાં ડૂબી જતાં ૪૧ વર્ષીય આધેડનું મોત

મોરબી:જોધપર નદી ડેમમાં ડૂબી જતાં ૪૧ વર્ષીય આધેડનું મોત

મોરબીના જોધપર નદી ડેમમાં પાણીમાં ડૂબી જતાં વીસીપરાના ૪૧ વર્ષીય ગુલામહુશેન બાબલીયાનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જોધપર નદી ડેમમાં ગુલામહુશેન કાસમભાઈ બાબલીયા ઉવ.૪૧ રહે. વીસીપરા મોરબી વાળા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે અલ્તાફભાઈ તેમને મૃત હાલતમાં બહાર લાવ્યા હતા. ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જોઈ તપાસી ગુલામહુશેન બાબલીયાને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ પીએસઆઈ ડી.ડી. જોગેલાને સોંપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!