Tuesday, June 23, 2026
HomeGujaratરાજપર ગામે ૧૮ વર્ષીય યુવકનું વીજશોક લાગતા કરૂણ મોત

રાજપર ગામે ૧૮ વર્ષીય યુવકનું વીજશોક લાગતા કરૂણ મોત

મોરબી તાલુકાના રાજપર ગામે ૧૮ વર્ષીય યુવકને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવ અંગે પ્રલત વિગતો મુજબ, મોરબીના રાજપર ગામે રહેતા વિવેક કરણસીંગ આહિરવાડ ઉવ.૧૮ને અકસ્માતે વીજ કરંટ લાગતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે મૃત જોઈ તપાસી વિવેકભાઈને મૃત જાહેર કર્યા હતા. હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!