Thursday, September 3, 2026
HomeGujaratહળવદમાં ૨૫ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

હળવદમાં ૨૫ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસમાં નોંધાયેલી અ.મોતની પ્રાપ્ત વિગત મુજબ, હળવદ ટાઉનમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા ગુલશનકુમાર સુભાષચંદ્ર પંજાબી ઉવ.૨૫એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે તેમના ભાઈ દિપકકુમાર પંજાબીએ હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!