Monday, October 12, 2026
HomeGujaratમોરબીના ઘુંટુ સોલેશો ચોકડી પાસે ૫૬ વર્ષીય પ્રૌઢ મૃત હાલતમાં મળી આવ્યા

મોરબીના ઘુંટુ સોલેશો ચોકડી પાસે ૫૬ વર્ષીય પ્રૌઢ મૃત હાલતમાં મળી આવ્યા

મોરબીના ઘુંટુ સોલેશો ચોકડી નજીક લાલપરના ૫૬ વર્ષીય હરીપ્રસાદ અહીરવાલ મૃત હાલતમાં મળી આવતાં તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘુંટુ ગામે સોલેશો ચોકડી પાસે હરીપ્રસાદ ભુલજીભાઈ અહીરવાલ ઉવ.૫૬ રહે. દરીયાલાલ કાંટા પાસે લાલપર તા.મોરબી વાળા કોઈ કારણોસર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમને ૧૦૮ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ પીએસઆઈ એસ.એચ. ભટ્ટને સોંપી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!