બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં ઢુવા-માટેલ રોડ પર બ્રાવેટા સીરામીક કારખાનામાં રહી કામ કરતા મહેશસીંગ તરુણસિંગ(ઉ.વ.૨૪)એ ગઈકાલે તા. ૩ના રોજ બપોરના સમયે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેને બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરનાં ડૉક્ટરે તપાસ કરી તેને મૃત જાહેર કર્યે હતો. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.