Friday, October 25, 2024
HomeGujaratમોરબી : લાલપર નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબી : લાલપર નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૩ના રોજ લાલપર ગામે ઓરસન ઝોન ક્વાર્ટરના સામેના ભાગે નવા બનેલ લાલપરથી ભડીયાદ જતા સી.સી. રોડની સાઇડમાં આવેલ ખુલ્લા પ્લોટમાંથી આશરે ૩૦થી ૩૫ વર્ષના પુરુષની લાશ મળી આવી છે. પુરુષનું મૃત્યુ કોઇ બીમારી સબબ થયું હોવાનું અનુમાન છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!