Saturday, December 14, 2024
HomeGujaratહળવદ બસ સ્ટેશન પાસે જાહેરમાં વર્લીફિચરનો જુગાર રમતા એક ઝડપાયો, એકની શોધખોળ

હળવદ બસ સ્ટેશન પાસે જાહેરમાં વર્લીફિચરનો જુગાર રમતા એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૩નાં રોજ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન હળવદ બસ સ્ટેશન પાસેથી આરોપી કીરણ ઉર્ફે બાદશાહ હરીભાઇ મકવાણાને જાહેરમાં વર્લી ફિચરનાં આંકડાઓ લખી લખાવી પૈસાની હાર જીતનો જુગાર રમ૩ રમાડી આરોપી હશુભાઈ વિનુભાઇ રાઠોડ પાસે કપાત કરાવી વર્લી ફિચરના આંકડાઓનો જુગાર રમી રમાડતા કીરણ ઉર્ફે બાદશાહ હરીભાઇ મકવાણાને વર્લી ફિચરના આંકડાઓ લખેલ સાહિત્ય, મોબાઇલ ફોન નંગ ૦૧ (કિં.રૂ.૩૦૦૦/-) તથા રોકડ રૂ. ૩૬૫૦/- મળી કુલ કિં.રૂ.૬,૬૫૦/- સાથે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપી હશુભાઈ હાજર ન મળી આવતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!