Tuesday, April 30, 2024
HomeGujaratહળવદ : સુંદરગઢ ગામની સીમમાંથી દેશી દારૂનો આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

હળવદ : સુંદરગઢ ગામની સીમમાંથી દેશી દારૂનો આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૮નાં રોજ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે રેઈડ કરી સુંદરગઢ ગામની સીમમાં આવેલ નદીનાં પટમાંથી દેશી દારૂનો ૩૦૦૦ લીટર ઠંડો આથો કિંમત રૂ. ૬૦૦૦/- ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી રમણીક ઉર્ફે મુન્નો કાળુભાઈ કોળી (રહે. સુંદરગઢ) વાળો હાજર ન મળી આવતા આરોપી વિગતો પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આરોપી રમણીકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!