વાંકાનેર તાલુકાના ભાટિયા સો. જલારામ જિન પાછળ રહેતી સગીરાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
વિગત મુજબ વાંકાનેર તાલુકાના ભાટીયા સો.સા જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ.વ ૧૬)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.