Monday, November 25, 2024
HomeGujaratઆજે સાંજ સુધીમાં ત્રાટકી શકે છે ગુલાબ વાવાઝોડું, હાઈઅલર્ટ અપાયું, જાણો ક્યાં...

આજે સાંજ સુધીમાં ત્રાટકી શકે છે ગુલાબ વાવાઝોડું, હાઈઅલર્ટ અપાયું, જાણો ક્યાં થશે સૌથી વધારે અસર

દેશના પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડું ‘ગુલાબ’ તેજીથી આગળ વધી રહ્યું છે જેના કારણે ચિંતામાં વધારો થયો છે.ઓડિશા અને આંધ્રની વચ્ચે ત્રાટકશે ગુલાબ આજે સાંજ સુધીમાં દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના.બંને રાજ્યોમાં મોટી સંખ્યામાં રેસ્ક્યૂ ફોર્સ તૈનાત ગુલાબે વધારી ચિંતા.

- Advertisement -
- Advertisement -

ઓડિશાના ગોપાલપુર અને વિશાખાપટ્ટનમની વચ્ચેથી રવિવારે ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે ત્યારે આંધ્ર પ્રદેશનાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત કરી દેવામાં આવી છે. ઓડિશામાં પણ મોટી સંખ્યામાં ફોર્સ મોકલવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!