Sunday, November 24, 2024
HomeGujaratજટિલ ઓપરેશન કરી બે માનવ જિંદગી બચાવતી મોરબી સિવિલ હોસ્પિટલની ટિમ

જટિલ ઓપરેશન કરી બે માનવ જિંદગી બચાવતી મોરબી સિવિલ હોસ્પિટલની ટિમ

મોરબી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક જટિલ ઓપરેશન કરી બે માનવ જિંદગી બચાવવામાં જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજા તથા તેમની ટીમ નિમિત્ત બની છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું આંતરડું ફાટી ગયું હોવાનો જટિલ કેસ સામે આવતા સિવીલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજાએ ઘડીભરનો વિલંબ કર્યા વગર ઓપરેશન હાથ ધરી અને મહામહેનતે ફાટી ગયેલુ આંતરડા નું ઓપેરેશન કરી દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઉપરાંત એક દર્દીના ફસાઈ ગયેલા આંતરડાનું તાત્કાલિક ઓપરેશન હાથ ધરી દર્દીને નવજીવન આપ્યું હતું.

આમ બે જીંદગી બચાવવામાં મોરબી સિવીલ હોસ્પિટલની ટિમ નિમિત્ત બની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!