Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીના જેતપરમાં લાઈટબીલની ઉઘરાણી કરનાર વિજકર્મીને બે આરોપીઓએ લમધારી નાખ્યો

મોરબીના જેતપરમાં લાઈટબીલની ઉઘરાણી કરનાર વિજકર્મીને બે આરોપીઓએ લમધારી નાખ્યો

મોરબીના જેતપરમાં બાકી નીકળતા લાઈટબીલના પૈસાની ઉઘરાણી કરનાર પી. જી. વી. સી. એલના કમૅચારીને બે શખસોએ ગાળો આપી માર મારી ફરજ રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના જેતપરમાં જયોતસનાબેન હેમંતભાઈ ભાડજાની વાડીએ પી. જી. વી. સી. એલ. મોરબીના કમૅચારી જગજીવનભાઈ બચુભાઈ મેરજા લાઈટબીલના બાકી નીકળતા પૈસા લેવા ગયા હતા પરંતુ વિજબીલના પૈસા ન આપી આરોપી મહેશભાઈ હેમંતભાઈ ભાડજાની અને અમીતભાઈ એ ઝધડો કરી ગાળો આપી મારમારી વિજ કમૅચારીની ફરજમાં રૂકાવટ કરતા પોલીસે ૩૩૨,૧૮૬,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી બનૈ આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!