Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં વિસીપરામા જાહેરમાં જુગાર રમતા ૪ની ધરપકડ

મોરબીમાં વિસીપરામા જાહેરમાં જુગાર રમતા ૪ની ધરપકડ

મોરબી વિસીપરામા જાહેર શૌચાલય પાસે જુગાર રમતા ૪ શખસોને પોલીસે ઝડપી લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી વિસીપરામા જાહેરમાં જુગાર રમનાર અશોકભાઇ જયંતીભાઇ સાલાણી જાતે કોળી (ઉવ.૩૭ ધંધો.મજુરી રહે કુળદેવી પાન પાછળ રામ કૃષ્ણનગર ),મનુભાઇ સોંડાભાઇ જંજવાડીયા (ઉવ.૪૨ ) રહે. વીસીપરા પંચની માતાના ચોકમાં),સંજયભાઇ હકાભાઇ આડેસરા(ઉવ.૩૫ રહે. વીસીપરા પંચની માતાના મંદિર પાસે ), ઓસમાણભાઇ ઉંમરભાઇ આદમભાઇ મુલ્લાજાતે મીયાણા (ઉવ.૪૦ ધંધો.મજુરી) (રહે.વીસીપરા કુલીનગર ૧ ) ગુન્હો જુગારઘારા કલમ ૧૨ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા રોકડા રૂ.૫૨૪૦ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!